Grand Opening : ઢુવા ખાતે સમય ટાયર સેલ્સ & સર્વિસ તેમજ વ્હીલ બેલેન્સિંગ & એલાઇમેન્ટના નવા શોરૂમનો આવતીકાલથી ભવ્ય શુભારંભ…..
વાંકાનેર તાલુકાના ઢુવા નજીક ટાયરના નવા અદ્યતન સુવિધા સભર ભવ્ય શોરૂમ એવા સમય ટાયર સેલ્સ & સર્વિસનો આવતીકાલ રવિવારે શુભારંભ થવા જઈ રહ્યો છે, જ્યાંથી ગ્રાહકો દરેક નામાંકિત કંપનીના ટાયર, ટ્યુબ સેલ્સ & સર્વિસ તેમજ વાહનોના વ્હીલ બેલેન્સિંગ & એલાઇમેન્ટ સુવિધા મળી રહેશે, જેથી અમારા નવા શોરૂમના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે…

• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •
તારીખ : 16/02/2025, રવિવાર
સમય : સવારે 10 વાગ્યાથી આપના આગમન સુધી…

સમય ટાયર સેલ્સ & સર્વિસ
વ્હીલ બેલેન્સીંગ & વ્હીલ એલાઇમેન્ટ
સુદર્શન કોમ્પલેક્ષ, અમૃત સીરામીકની બાજુમાં, વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે, મુ. ઢુવા.
Mo. 98790 78666
Mo. 90998 09448
Mo. 97265 13338

error: Content is protected !!