રૂ. 25,500 થી દિકરના કરિયાવરનો સેટ શરૂ…: 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી ફર્નિચર ખરીદવાની સુવર્ણ તક…
વાંકાનેર શહેર ખાતે આવેલ ફર્નિચરના વિશાળ અને અત્યાધુનિક શોરૂમ એવા કિસ્મત ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે વર્ષના અંતિમ દિવસોમાં ડિસેમ્બર સ્પેશ્યલ સ્ટોક ક્લિયરન્સ મહાસેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને દરેક ફર્નિચર આઈટમો પર અઢળક ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો લાભ લેવા એકવાર અવશ્ય કિસ્મત ફર્નિચર ખાતે પધારો….
કિસ્મત ફર્નિચર ડિસેમ્બર સ્પેશ્યલ સ્ટોક ક્લિયરન્સ મહાસેલ ઓફરો…
• કબાટ, બેડ સહિત દરેક ફર્નિચર આઈટમો ખરીદો સૌથી ઓછી કિંમતમાં…
• PLB કબાટ ફક્ત રૂ. 8,000 થી શરૂ….
• પ્લાયના કબાટ પર મેળવો 15% સુધી ડિસ્કાઉન્ટ…
• ગાદલામાં મેળવો 15% સુધી ડિસ્કાઉન્ટ…
• દિકરી માટે કરિયાવર સેટ ફક્ત રૂ. 25,500 થી શરૂ…
• ગિઝર, પંખા, ઇસ્ત્રી, મિક્સર, બ્લેન્ડર સહિતના ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે….
• ફર્નિચર આઈટમો ખરીદો 0% વ્યાજદર સાથે એકદમ સરળ હપ્તેથી…
છેલ્લા 25 વર્ષથી હજારો ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ કિસ્મત ફર્નિચરના આધુનિક શોરૂમ ખાતેથી દરેક ગ્રાહકોને બેડ, કબાટ, ટેબલ, ખુરશી, શોફા, ગાદલા સહિત ઘર તથા ઓફીસ માટેની તમામ ફર્નિચર આઇટમો તેમજ દિકરીના કરીયાવર માટે સ્પેશિયલ ફર્નિચર તથા ઈલેક્ટ્રોનિક્સ આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…
જો…જો…રહી ન જતાં, સ્ટોક ક્લિયરન્સ મહાસેલનો લાભ લેવા આજે જ પધારો….