Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલઅરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે રિપબ્લિક-ડે સેલ : સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર 0...

    અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે રિપબ્લિક-ડે સેલ : સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર 0 ડાઉન પેમેન્ટ તથા 20 વર્ષની વોરંટી સાથે 20% સુધી કેશબેક…

    The Rejoice Fest ઓફરોમાં મેળવો દરેક ખરીદી પર આકર્ષક ઓફરોનો લાભ, ઓફર આગામી 31 જાન્યુઆરી સુધી માન્ય….

    અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોતાના ગ્રાહકો માટે The Rejoice Fest સેલ લાવ્યું છે, જેમાં દેશની નામાંકિત સેમસંગ કંપનીની ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર 0 ડાઉન પેમેન્ટ તથા 20 વર્ષની વોરંટી સાથે 20 % સુધી કેશબેક આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને અપિલ કરવામાં આવી છે…

    અરીના ઈલેક્ટ્રોનિક્સ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર….

    • સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર 0 ડાઉન પેમેન્ટ તથા 20 વર્ષની વોરંટી સાથે 20% સુધી કેશબેક…
    • કોઈપણ મોબાઇલની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
    • ફાયનાન્સ સાથે ખરીદી પર 0% વ્યાજદર…

    • કોઈપણ મોબાઇલ ખરીદો પ્રાઇવેટ ફાયનાન્સ સાથે…

    • હોમ એપ્લયાન્સની ખરીદી પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ..
    • સેમસંગ 7 કિલો વોશીંગ મશીન ફક્ત રૂ. 17,990 /-
    • ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ (ATM) પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
    • દરેક ખરીદી પર કેશ ડિસ્કાઉન્ટ…

    રિપબ્લિક ડે સ્પેશ્યલ ઓફરોનો લાભ લેવા આજે જ પધારો…

     અરીના ઈલેક્ટ્રોનિક્સ 

    પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

     • કસ્ટમ કેર નંબર • 

    87 586 84 586

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!