વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા જાહેરમાં જુગાર રમતાં આરોપી સંજય લવિંગભાઈ મંદુરીયા અને અજુભાઈ વેરશીભાઈ માથાસૂરિયાને રોકડ રકમ રૂ. 1600 સાથે તીનપત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી બંને આરોપી સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના અમરધામ નજીકથી જાહેરમાં જુગાર રમતા બે પત્તા પ્રેમીઓ ઝડપાયાં….
RELATED ARTICLES