Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલખેડૂત માટે ખાસ વિકાસ એજન્સી લાવ્યું છે તોફાની ધમાકેદાર ઓફર : સોનાલીકા...

    ખેડૂત માટે ખાસ વિકાસ એજન્સી લાવ્યું છે તોફાની ધમાકેદાર ઓફર : સોનાલીકા ટ્રેક્ટરની ખરીદી પર મેળવો રોટાવેટર ફ્રિ….

    તા. 11 થી 14 દરમ્યાન સોનાલીકા ટ્રેક્ટરની ખરીદી પર મેળવો સ્પેશ્યલ ધમાકા ઓફરનો લાભ….

    વાંકાનેર ખાતે દેશની નામાંકિત સોનાલીકા ટ્રેક્ટર કંપનીના ઓથોરાઈઝ ડિલર એવા વિકાસ એજન્સી દ્વારા ખેડૂત ભાઈઓ માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં તા. ૧૧ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી સોનાલીકા ટ્રેક્ટરની ખરીદી પર શક્તિમાન કંપનીનું રોટાવેટર બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા માટે આજે જ પધારો વિકાસ એજન્સી ખાતે….

    સોનાલીકા ટ્રેક્ટરના ફાયદાઓ…

    • સમગ્ર વિશ્વમાં નંબર – 1 એક્સપોર્ટ ટ્રેક્ટર કંપનીનો વિશ્વાસ…
    • આધુનિક ખેતી સાથે આધુનિક ટ્રેક્ટર બનાવતી નંબર -1 કંપની…
    • ટ્રેક્ટરમાં 5G હાઇડ્રોલિક સુવિધા…
    • 18 HP થી 90 HP સુધીની વિશાળ રેન્જ…
    • એકદમ આરામદાયક ટ્રેક્ટર રેન્જ…
    • 18 MM મીની ટ્રેકટર (GT-20)
    • સોનાલીકા 740 DT સિકંદર ટ્રેક્ટર સીરીઝ…
    • સોનાલીકા 42 RX સિકંદર ટ્રેક્ટર સીરીઝ…
    • સોનાલીકા 47 DI ટાયગર ટ્રેક્ટર સીરીઝ…

    આ સાથે વિકાસ એજન્સી વાંકાનેર ખાતે શક્તિમાન કંપનીના ઓથોરાઈઝ ડિલર હોય, જેથી આમારે ત્યાંથી શક્તિમાન કંપનીના રોટાવેટર પણ એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…

    તો રાહ શેની જુઓ છો ખેડૂત ભાઇઓ, આજે જ પધારો…

     વિકાસ એજન્સી 

    મોનાલી ચેમ્બર, ચંદ્રપુર સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર

    મો. 98259 42386

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!