લગ્ન હોય, સગાઈ હોય કે પરિવારનો કોઈ ખાસ પ્રસંગ… દરેક ઉજવણીને આપો શાહી ઠાઠ અને અનોખી ઓળખ !

જીવનમાં આવતા ખાસ પ્રસંગો હંમેશાં યાદગાર બની રહે તે દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે, ત્યારે લગ્નપ્રસંગ હોય કે સગાઈ સમારોહ, જન્મદિવસ હોય કે કોઈ સામાજિક કે પારિવારિક ઉત્સવ… દરેક પ્રસંગને ભવ્ય રીતે ઉજવવા માટે સુંદર આયોજન, આકર્ષક ડેકોરેશન અને વ્યવસ્થિત આયોજન ખૂબ જ જરૂરી છે, જેના માટે આપણાં વાંકાનેર વિસ્તારમાં રોનક મંડપ સર્વિસ દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ વેડિંગ પ્લાનર સર્વિસ પુરી પાડવામાં આવી રહી છે….

જો તમે પણ તમારા પ્રસંગને કંઈક અલગ, આકર્ષક અને યાદગાર બનાવવા માંગતા હોવ તો હવે આયોજનની ચિંતા છોડી દો અને સમગ્ર જવાબદારી સોંપો રોનક ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ વેડિંગ પ્લાનર ને! અમે તમારી પસંદગી, જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને દરેક પ્રસંગને આપીએ છીએ એક અનોખો અને શાનદાર અંદાજ. આધુનિક ડેકોરેશન, આકર્ષક થીમ, ઉત્તમ વ્યવસ્થા અને અનુભવી ટીમના સહયોગથી તમારા સપનાના પ્રસંગને બનાવીએ છીએ હકીકત !

અમારી વિશેષ સેવાઓ….
👉🏻 લગ્ન સમારોહનું ભવ્ય આયોજન
* શાહી મંડપ અને સ્ટેજ ડેકોરેશન
* વેડિંગ થીમ અને આકર્ષક બેકડ્રોપ
* વરરાજા અને કન્યાની ખાસ એન્ટ્રી
* લગ્નવિધિ માટેની સંપૂર્ણ વ્યવસ્થા
* મહેમાનોના સ્વાગત અને બેઠક વ્યવસ્થા
* લગ્નપ્રસંગની તમામ નાની-મોટી જવાબદારીઓ

👉🏻 સગાઈ સમારોહ
* આકર્ષક સગાઈ સ્ટેજ ડેકોરેશન
* કપલ માટે ખાસ ફોટોગ્રાફી સેટઅપ
* સુંદર ફ્લાવર અને લાઈટિંગ ડેકોરેશન
* થીમ આધારિત સગાઈનું આયોજન

👉🏻 પર્સનલાઇઝ્ડ ઇવેન્ટ્સ
* જન્મદિવસની પાર્ટી
* મેરેજ એનિવર્સરી
* બેબી શાવર અને અન્ય ખાસ પ્રસંગો
* પરિવાર અને મિત્રોની ગેટ-ટુગેધર પાર્ટી
* વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો
👉🏻 કોર્પોરેટ ઇવેન્ટ્સ
* બિઝનેસ મીટિંગ અને કોન્ફરન્સ
* સેમિનાર અને વર્કશોપ
* કંપનીના વાર્ષિક કાર્યક્રમો
* એવોર્ડ ફંક્શન અને પ્રોડક્ટ લોન્ચિંગ
* પ્રોફેશનલ સ્ટેજ અને સાઉન્ડ વ્યવસ્થા
👉🏻 કેટરિંગ અને ભોજન વ્યવસ્થા
* સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત ભોજન
* મહેમાનોની સંખ્યા અનુસાર ભોજન આયોજન
* વિવિધ વાનગીઓના આકર્ષક મેનુ
* વ્યવસ્થિત સર્વિસ અને મહેમાનગતિ
👉🏻 ડીજે, સાઉન્ડ અને લાઇટિંગ
* પ્રોફેશનલ ડીજે અને સાઉન્ડ સિસ્ટમ
* આકર્ષક સ્ટેજ લાઇટિંગ
* મ્યુઝિક અને એન્ટરટેઇનમેન્ટ વ્યવસ્થા
* પ્રસંગને યાદગાર બનાવે તેવું સંગીતમય આયોજન

પ્રસંગ માટે રોનક ઇવેન્ટ મેનેજમેન્ટ જ કેમ ?
✔️ આધુનિક અને ટ્રેન્ડિંગ ડેકોરેશનની વિશાળ પસંદગી
✔️ દરેક પ્રસંગ માટે અલગ અને આકર્ષક થીમ
✔️ સમયસર અને વ્યવસ્થિત આયોજન
✔️ શ્રેષ્ઠ ગુણવત્તા અને સુંદર કામગીરી
✔️ તમારા બજેટ પ્રમાણે કસ્ટમાઇઝ્ડ પેકેજ
✔️ આયોજનથી લઈને પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી સંપૂર્ણ સહયોગ
તમારા જીવનના સૌથી સુંદર પ્રસંગને બનાવો યાદગાર… કારણ કે ખાસ પ્રસંગો માટે આયોજન પણ હોવું જોઈએ ખાસ!
રોનક ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ વેડિંગ પ્લાનર
મુ. કેરાળા, તા. વાંકાનેર, જિ. મોરબી
Mo. 87350 41154
Mo. 99046 97665
✨ રોનક ઇવેન્ટ મેનેજમેન્ટ – દરેક પ્રસંગમાં ભવ્યતા અને યાદોની અમૂલ્ય ભેટ! ✨


