શુભ દિવાળી, બચતવાળી સવારી ; આલ્ફા ઈ-બાઈક લાવ્યું છે ભવ્ય દિવાળી ધમાકા ઓફર….

દિનપ્રતિદિન સતત વધતા જતાં પેટ્રોલ અને સીએનજીના ભાવથી કાયમી મુક્તિ મેળવવા માટે આ દિવાળીએ તમારા ઘરે લાવો આધુનિક, સ્ટાઇલિશ અને ઇકો-ફ્રેન્ડલી Wayonaa E-Bike!, આપણાં વાંકાનેરમાં Wayonaa કંપનીના અધિકૃત ડીલર “આલ્ફા ઈ-બાઈક” તરફથી તહેવારોની મોસમમાં ગ્રાહકો માટે વિશેષ ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ઓફર લોન્ચ કરવામાં આવી છે….

દિવાળી સુપર બમ્પર ઓફર….
~ નવા ઈ-બાઈકની ખરીદી પર મેળવો ₹1,000 થી લઈને ₹5,000 સુધીનું શાનદાર ડિસ્કાઉન્ટ!
~ લિમિટેડ પીરિયડ ઓફર — તહેવારોમાં વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ ચાલુ….
~ G_ONE model અને G_LITE મોડેલ પર રૂ. 12,000 સરકારી સબસિડીનો લાભ…
~ 5 વર્ષના અનુભવી M.E.V. કારીગર દ્વારા દરેક કંપનીના જુના ઈ-બાઈક રિપેરીંગ કરી આપશું….

Wayonaa ઈ-બાઈકની ખાસિયતો…
· ઝીરો પેટ્રોલ ખર્ચ: માત્ર નજીવા વીજળી ખર્ચે દિવસભર સવારી કરો અને માસિક હજારો રૂપિયાની બચત કરો.
· દમદાર બેટરી અને માઇલેજ : સિંગલ ચાર્જમાં લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ બેટરી ઓપ્શન…
· સ્માર્ટ ટેક્નોલોજી ; ડિજિટલ સ્પીડોમીટર, સેન્ટ્રલ લોકીંગ, એન્ટિ-થેફ્ટ એલાર્મ અને રિવર્સ ગિયર સિસ્ટમ….
· આકર્ષક મોડલ્સ: યુવાનો, મહિલાઓ તેમજ વડીલો માટે આરામદાયક અને વજનમાં હલકી મજબૂત બોડી ડિઝાઇન…
· સરળ ફાઇનાન્સ : સરળ હપ્તા સાથે ઝીરો ડાઉનપેમેન્ટ ફાઇનાન્સની સુવિધા.
· ફ્રી ટેસ્ટ રાઇડ: શોરૂમની મુલાકાત લો અને મનપસંદ મોડલ ચલાવીને જાતે અનુભવ કરો….

તો હવે રાહ શેની જુઓ છો ?, નવા ઈ-બાઈકની ખરીદી માટે આજે જ પધારો….


