

વાંકાનેર તાલુકા પોલીસની ટીમન પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે કોટડાનાયાણી ગામના દેવીપૂજક વાસમાં આવેલી પંચરની દુકાન પાસે કેટલાક ઇસમો એકઠા થઈને જાહેરમાં જુગાર રમી રહ્યા હોય, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં હાર-જીતનો જુગાર રમતા સલીમભાઈ આમદભાઈ ઠેબા, સતાભાઈ કડવાભાઇ વરૂ, મનસુખ જક્શીભાઈ સોલંકી અને પોપટભાઈ બોદુભાઈ કાતિયારને રૂ. ૬,૪૮૦ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેરના કોટડાનાયાણી ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા….
RELATED ARTICLES




