જુના ભાંગેલા-તુટેલા કોઈપણ કંડીશનમાં સ્માર્ટફોન પર મેળવો ₹5,000 સુધી એક્સચેન્જ ઓફરનો લાભ…
વાંકાનેર શહેરના હાર્દસમા જીનપરા મેઈન રોડ પર રાજધાની મોબાઈલના નવા સાહસ એવા કિંગ મોબાઈલના નવો શોરૂમ શરૂ થઈ ચુક્યો છે, ત્યારે તહેવારો પછી પણ આગામી એક અઠવાડિયા માટે નવા મોબાઈલની ખરીદી પર ગ્રાહકો માટે અદભુત ઓફર્સ અને આકર્ષક ભેટ ઓફરો લોન્ચ કરવામાં આવી છે…

કિંગ મોબાઈલ ધમાકા ઓફર્સ….
· કોઈપણ બ્રાન્ડના નવા મોબાઈલની ખરીદી પર 10% થી 15% સુધીનું ડિસ્કાઉન્ટ…
· નવા મોબાઈલની ખરીદી પર ૧, ૨ નહીં પરંતુ પાંચ-પાંચ ગિફ્ટ બિલકુલ ફ્રી!
· મોબાઈલ એસેસરીઝ પર ક્રેઝી ડીલ્સ
· 10,000 mAh પાવર બેંકફક્ત રૂ. 399/- માં…
· બ્લુટુથ નેકબેન્ડ ફક્ત રૂ. 149/- માં…..
· કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર લોન પર ફોન અને તે પણ એકદમ સરળ હપ્તેથી…..
· ક્રેડિટ કાર્ડથી સરળ હપ્તે (EMI)થી નવો મોબાઈલ ખરીદો અને મેળવો આકર્ષક કેશબેક…
· એક્સચેન્જ ઓફરમાં જુના મોબાઈલ સામે નવા મોબાઈલની ખરીદી પર ₹ 5,000 સુધીની રકમ બાદ મેળવો….
· બજાજ ફાયનાન્સ સાથે 0% વ્યાજદરે એકદમ સરળ હપ્તા…
· 20,000 થી વધારેની ખરીદી પર પાવર બેંક બિલકુલ ફ્રી….
તો રાહ શેની જુઓ છો ? આવતીકાલે જ તમારા મિત્રો અને પરિવાર સાથે પધારો અને આ શાનદાર ઓફર્સનો લાભ ઉઠાવો..




