વાંકાનેર વિસ્તારની નામાંકિત એવી એકતા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા પોતાના સભાસદોમાં ભેટ વિતરણ યોજના અન્વયે સભાસદોને જાણ કરવામાં આવે છે કે, આગામી તા. 20 ઓગસ્ટ સુધીમાં સવારે 10 થી સાંજે 4 વાગ્યા દરમિયાન જીનપરા મેઈન રોડ, દિવાળી બેન સ્કુલ સામે એકતા ક્રેડિટ સોસાયટી ખાતેથી પોતાની ભેટ મેળવી લેવી, જે બાદ ભેટ વિતરણ બંધ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા તમામ સભાસદોને જાણ કરવામાં આવે છે….
સભાસદોને જાણ : વાંકાનેરની એકતા ક્રેડિટ કો. ઓ. સોસાયટી લી.ના સભાસદોને ભેટ વિતરણ શરૂ….
લી.
Mo. 98983 66785
RELATED ARTICLES


