
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે અનીલભાઇના મકાનમા રહેતા હૈદરઅલી શ્યામુદીન ચૌધરી (ઉં.વ. ૩૮, રહે.કિરઠલ તા.બડોદ જી.બાંગપત (યુ.પી) ઘરે હોય દરમિયાન રાત્રિના યુવકને ડાબા કાનના ભાગે કોઈ અત્યંત ઝેરી જીવજંતુ કરડી ગયું હતું. જે બાદ યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવત સારવાર મળે તે પુર્વે જ યુવાનનું ઝેરી અસરથી મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t




