
વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઈટ પેટ્રોલીંગ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલ મફતીયાપરામાં જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ૧). સુરેશભાઈ વસરામભાઈ ગર, ૨). મહેશભાઈ ધીરૂભાઇ સંઘાર, ૩). આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી, ૪). સાગરભાઈ કેશાભાઈ વિકાણી અને ૫). લાલો ગોરધનભાઈ જોગીયાણી ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૧૦,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કમાન સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t





