Wednesday, September 23, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસ્ટાફ ભરતી : Bravat Granito LLP કંપનીમાં ઉચ્ચતમ પગાર સાથે 10 માર્કેટીંગ...

    સ્ટાફ ભરતી : Bravat Granito LLP કંપનીમાં ઉચ્ચતમ પગાર સાથે 10 માર્કેટીંગ એક્ઝિક્યુટિવ તથા 2 રિસેપ્શનીસ્ટ સ્ટાફની ભરતી કરાશે….

    વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ Bravat Granito LLP ખાતે કંપનીના વિસ્તરણને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે નીચે મુજબની જગ્યાઓ માટે સ્ટાફની ભરતી કરવાની હોય માટે રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો…

    માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 10 (પુરુષ)
    રિસેપ્શનિસ્ટ – 2 (મહિલા)

    કંપની દ્વારા અપાતી આકર્ષક સુવિધાઓ…
    ▪️ઉચ્ચ પગાર ધોરણ
    ▪️ઉત્તમ કાર્યસ્થળ
    ▪️કારકિર્દીમાં વિકાસની ઉત્તમ તક

     Bravat Granito LLP 
    (Mfg. : Multi Charge Vitrified Tile)

    રસ ધરાવતા ઉમેદવારોએ વધુ માહિતી તથા ઇન્ટરવ્યૂ માટે નીચે આપેલ સંપર્ક નંબર પર સંપર્ક કરવો….

    Mo. 95121 02000

    National Highway, Matel Road, At. Lakaddhar, Ta. Wankaner.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!