રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પીવીસી તથા એચડીપીઈ પાઈપની ખરીદી પર સબસીડીનો લાભ આપવામાં આવતો હોય ત્યારે સબસિડી માટે i-khedut પોર્ટલ પર અરજી કરેલ હોય જેમાંથી જે ખેડૂતોની અરજી મંજૂર થયેલ હોય તેમને સરકારશ્રીની સબસીડીનો પૂરો લાભ મેળવી પીવીસી તથા એચડીપીઈ પાઈપની ખરીદી માટે આજે જ શેરસીયા એન્ટરપ્રાઈઝનો સંપર્ક કરવો….

👉🏻 અમારી ખાસિયતો…
~ ISI માર્કા વાળા સુપર ક્વોલિટી PVC અને HDPE પાઈપ
~ i-Khedut માં સંપૂર્ણ માન્ય પાકું બિલ
~ વ્યાજબી ભાવ અને ભરોસાપાત્ર સર્વિસ
સરકારી સબસીડીનો સમયસર લાભ લેવા માટે વહેલી તકે સંપર્ક કરો…
શેરસીયા એન્ટરપ્રાઈઝ
માં હોસ્પિટલ વાળી શેરી, ૮-એ નેશનલ હાઇવે, વાંકાનેર
Mo. 95 86 95 23 95


