ગુજરાત સરકારની સબસિડી મેળવનાર ખેડૂતો ભાઈઓને નવા મોબાઇલની ખરીદી પર મળશે આકર્ષક ડિસ્કાઉન્ટ : નેકબેન્ડ ફક્ત રૂ. 99 તથા પાવર બેન્ક ફક્ત રૂ. 399 માં….

ગુજરાત સરકારની સબસિડી મેળવનાર વાંકાનેર વિસ્તારના તમામ ખેડૂત મિત્રો માટે મેહુલ ટેલિકોમ ખુશખબર લાવ્યું છે, જેમાં કોઈપણ નવા સ્માર્ટફોનની ખરીદી પર ખેડૂતોને બમ્પર ડિસ્કાઉન્ટ સાથે શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે, આ સાથે જ નેકબેન્ડ તથા પાવરબેન્કની ખરીદી પર પણ સૌથી ઓછા દરનો લાભ આપવામાં આવશે….

મેહુલ ટેલિકોમ ધમાકેદાર ઓફરો…
~ ગુજરાત સરકારની સબસિડી વાળા દરેક નવા મોબાઇલની ખરીદી પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
~ દરેક નવા સ્માર્ટફોનની ખરીદી સાથે એક શાનદાર ગિફ્ટ ફ્રી…
~ પ્રીમિયમ ક્વોલિટીનું નેકબેન્ડ ફક્ત રૂ. 99 માં…
~ પાવરફુલ પાવર બેન્ક ફક્ત રૂ. 399 માં!
(નોંધ : સરકારી સબસિડીના નિયમો અનુસાર ખેડૂતોને પાકું જીએસટી (GST) બિલ કરી આપવામાં આવશે, જેથી તમને સબસિડી મેળવવામાં કોઈ તકલીફ ન પડે…)
નવા સ્માર્ટફોનની ખરીદી હોય કે મોબાઇલ એસેસરીઝની, બેસ્ટ ડિલ માટે ફક્ત એક જ નામ….



