Saturday, July 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની મોહંમદી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહભેર પ્રારંભ....

    વાંકાનેરની મોહંમદી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહભેર પ્રારંભ….

    ઘી પીર કાસિમઅલી (રહે.) અંજુમને મોમીન ટ્રસ્ટ સંચાલિત મોહંમદી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ-ચંદ્રપુર ખાતે આજથી નવા શૈક્ષણિક સત્રનો ઉત્સાહ અને ઉમંગ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નવોદિત વિદ્યાર્થીઓના ઉષ્માભેર સ્વાગત માટે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરજાદા, ટ્રસ્ટના પ્રમુખ શકિલએહમદ પીરજાદા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    આ તકે કોલેજના આચાર્યએ નવા વિદ્યાર્થીઓને આવકારીને કોલેજમાં ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ, સમૃદ્ધ પુસ્તકાલય, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, કારકિર્દી માર્ગદર્શન, વ્યક્તિત્વ વિકાસ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!