Tuesday, June 9, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : હાથ ઉછીના આપેલા રકમના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી...

    વાંકાનેર : હાથ ઉછીના આપેલા રકમના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કરતી કોર્ટ…

    વાંકાનેરની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદી સોયેબમહમ્મદભાઈ અલીમોહમ્મદભાઈ બ્લોચએ આરોપી પીપરવાડીયા અશરફભાઇ દાઉદભાઇ વિરુદ્ધમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક રિટર્ન ફરિયાદ નોંધાવી હોય, જેમાં ફરિયાદીએ આરોપીને સંબંધના નાતે ઉછીની રકમ આપી હોય, જેના ચેક રિટર્ન કેસમાં ફરિયાદી પક્ષ પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરી નહીં શકતા કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે જમીલાબેન ઈબ્રાહીમભાઈ દલપુત્રા રોકાયા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!