Wednesday, May 6, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલધોરણ 10ના પરિણામોમાં ગુજરાત બોર્ડમાં દ્વિતીય ક્રમ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10...

    ધોરણ 10ના પરિણામોમાં ગુજરાત બોર્ડમાં દ્વિતીય ક્રમ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 માં સૌથી વધુ 9-9 વિદ્યાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના…..

    રેકોર્ડ બ્રેક સિદ્ધિ આપતી વાંકાનેરની એકમાત્ર શૈક્ષણિક સંસ્થા એટલે ધી મોડર્ન સ્કૂલ : અધધ… 90% થી વધુ ટકા મેળવનાર 74-74 વિદ્યાર્થીઓ એકમાત્ર મોડર્ન સ્કુલના જ….

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ જાહેર કરવામાં આવેલા ધોરણ 10 ના પરિણામમાં વાંકાનેર વિસ્તારની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ‘ધી મોડર્ન સ્કૂલ’ એ ઐતિહાસિક અને રેકોર્ડબ્રેક સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં શાળાએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શ્રેષ્ઠ પરિણામ આપીને શિક્ષણ જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે…

    પરિણામની મુખ્ય ઝલક…

    ~ ટોપ-10 માં દબદબો : સમગ્ર વાંકાનેર કેન્દ્રના ટોપ-10 વિદ્યાર્થીઓની યાદીમાં સૌથી વધુ 9 વિદ્યાર્થીઓ ધી મોડર્ન સ્કૂલના…
    ~ બોર્ડમાં ઝળહળતો દેખાવ : સમગ્ર ગુજરાત બોર્ડમાં ધી મોડર્ન સ્કૂલનો વિદ્યાર્થીઓ દ્વિતીય ક્રમે…
    ~ રેકોર્ડબ્રેક માર્ક્સ : શાળાના અધધ… 74 જેટલા વિદ્યાર્થીઓએ 90 % થી વધુ ટકા મેળવીને અકલ્પનિય સિદ્ધિ પોતાના નામે કરી…

    ક્વોન્ટિટી (Quantity) ની સાથે ક્વોલિટી (Quality) નું ઉત્તમ ઉદાહરણ…

    અત્યાર સુધીના બોર્ડના તમામ પરિણામો સાબિત કરે છે કે, મોડર્ન સ્કૂલમાં માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા જ નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા પણ જાળવવામાં આવે છે. સંસ્થામાં અભ્યાસ કરતા 74 વિદ્યાર્થીઓએ 90 % થી વધુ ટકા મેળવીને શાળાના શ્રેષ્ઠ શિક્ષણ સ્તરની સાબિતી આપી છે. વાંકાનેરની આ એકમાત્ર શૈક્ષણિક સંસ્થા છે, જેણે આટલા મોટા પ્રમાણમાં હાઈ-ક્વોલિટી રિઝલ્ટ આપ્યું છે….

    શાળાના આ સતત અને શ્રેષ્ઠ પરિણામોને કારણે જ વાંકાનેર અને આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક (સાયન્સ અને કોમર્સ) માં એડમિશન માટે વાલીઓની પ્રથમ પસંદગી ‘ધી મોડર્ન સ્કૂલ’ બની છે. શાળા પરિવાર દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર તમામ તેજસ્વી તારલાઓ અને તેમના વાલીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે….

    ધો.11 સાયન્સ તથા કોમર્સમાં ધો.10 ના પરિણામનાં દિવસથી પ્રવેશ શરૂ…

     બ્રાંચ – 2 

     ધી મોડર્ન સ્કૂલ 

    રાજાવડલા રોડ, વાંકાનેર

    મો. 94267 87034
    મો. 99131 49409

     બ્રાંચ – 2 

     ધી મોડર્ન વિદ્યાલય 

    અરણીટીંબા બોર્ડ પાસે (હરખણી), મું. પીપળીયા રાજ, તા. વાંકાનેર

    મો. 82006 79637
    મો. 92742 41994

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!