Tuesday, April 7, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલએ-વન એસેસરીઝ & એલાઇમેન્ટ : વાંકાનેર ખાતે બાઇકથી માંડી ટ્રક સુધી દરેક...

    એ-વન એસેસરીઝ & એલાઇમેન્ટ : વાંકાનેર ખાતે બાઇકથી માંડી ટ્રક સુધી દરેક વાહનનો એસેસરીઝ તથા સર્વિસ મેળવો એક જ સ્થળે એકદમ વ્યાજબી દર સાથે….

    બાઇક, કાર, રીક્ષા તથા ટ્રક એસેસરીઝ, નાઇટ્રોજન એર, 5D વ્હીલ એલાઇમેન્ટ & બેલેન્સીંગ, બાઇક લે-વેંચ સહિતની સુવિધાઓ મળશે એકદમ સરળતાથી….

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર લીંબાળાની ધાર પાસે કેનેડી કોમ્પલેક્ષ ખાતે કાર્યરત એ-વન એસેસરીઝ & એલાઇમેન્ટ ખાતેથી હવે વાંકાનેર વિસ્તારના લોકોને કાર, બાઇક, રીક્ષા તથા ટ્રક સહિત દરેક વાહનોની એસેસરીઝ, વાહન સર્વિસ, નાઇટ્રોજન એર, જુના તથા નવા બાઇક લે-વેંચ, નવા ટાયર, 5D વ્હીલ એલાઇમેન્ટ & બેલેન્સીંગ, ઓટોમેટિક ટાયર ફિટીંગ સહિતની સુવિધાઓ એકદમ વ્યાજબી દરેથી બેસ્ટ સર્વિસ સાથે મળી રહેશે….
    આ સાથે જ એ-વન એસેસરીઝ & એલાઇમેન્ટ ખાતેથી ગ્રાહકોને સૌથી ઓછી કિંમતમાં દરેક કંપનીની કાર એસેસરીઝમાં હેડ લાઇટ, ફોગ લાઇટ, એમ્બિયન્ટ લાઇટ, પ્રોજેક્ટ લાઇટ, સીટ કવર, મેટી, વ્હીલ કવર, બોડી કવર, વાઇપર તેમજ બાઇક તથા રીક્ષાને લગતી દરેક પ્રકારની એસેસરીઝ મળી રહેશે….

    કાર, બાઇક, રીક્ષા તથા ટ્રકને લગતી દરેક પ્રકારની સર્વિસ માટે આજે જ પધારો….

     એ-વન એસેસરીઝ &   એલાઇમેન્ટ 

    કેનેડી કોમ્પલેક્ષ, લિંબાળાની ધાર, દરગાહ સામે, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 63563 36229

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!