Friday, March 27, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલખેડૂત મિત્રો માટે ખુશખબર : ખેતરની સુરક્ષા થશે હવે સાવ સસ્તામાં, સરકારી...

    ખેડૂત મિત્રો માટે ખુશખબર : ખેતરની સુરક્ષા થશે હવે સાવ સસ્તામાં, સરકારી સબસિડી સાથે ફેન્સિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો એકતા વાયર નેટીંગ….

    તમારા ખેતરમાં ઉભા પાકને રખડતા ઢોર અને જંગલી પ્રાણીઓથી આજે સુરક્ષિત કરો એકતા વાયર નેટીંગને સંગ…

    વાંકાનેર તાલુકાના કલાવડી ગામના બોર્ડ પાસે સિમેન્ટના થાંભલા તેમજ ખેતર માટે ફેન્સીંગ તારના ઉત્પાદક એવા એકતા વાયર નેટીંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખેડૂતોના ખેતરમાં દરેક પ્રકારના ફેન્સિંગ માટે ગુજરાત સરકારની સબસિડી યોજનાના સંપૂર્ણ માર્ગદર્શન સાથે ખેડૂતોને ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવશે….

    આ સાથે જ એકતા વાયર નેટીંગ ખાતેથી ગ્રાહકોને ખેતર ફરતે સુરક્ષા માટે ફેન્સીંગ તાર, મરઘા ફાર્મની જાળી, કાંટા તાર, વાયર, સ્ટીલ નેટ, બ્લેડ તાર, જેબોલ્ટ, ગરેડી સહિત દરેક પ્રકારની ફેન્સીંગ આઈટમો વ્યાજબી દરેથી મળી રહેશે…

    એકતા વાયર નેટીંગ પ્રોડક્ટની ખાસિયતો…

    ~ ઉચ્ચ ગુણવત્તા : એકદમ મજબૂત અને ટકાઉ જાળી.
    ~ લાંબુ આયુષ્ય : લાંબો સમય ટકે તેવા, કાટ ન લાગે તેવા મજબૂત તાર…
    ~ મજબૂત પોલ : ખેતરની વાડ માટે શ્રેષ્ઠ સિમેન્ટ પોલ…
    ~ સરકારી લાભ : ફેન્સિંગ માટે સરકારી સબસિડી યોજનાનું સંપૂર્ણ માર્ગદર્શન અને લાભ…

    જે ખેડૂત ભાઈઓને તાર-ફેન્સિંગ માટે સબસિડી મેળવવી હોય, તેમને ફ્રીમાં ફોર્મ ભરી આપવામાં આવશે….

    જરૂરી ડોક્યુમેન્ટ

    • બેંકની પાસબુક
    • 7-12 ની નકલ
    • 8-અ ની નકલ
    • ખેડૂતનું આધારકાર્ડ
    • સીમતળનો નકશો

    તમારા ખેતરની સંપૂર્ણ અને મજબૂત સુરક્ષા માટે આજે જ અમારો સંપર્ક કરો…

     એકતા વાયર નેટીંગ 

    જુની કલાવડી બસ સ્ટેન્ડ, બ્લેક ઠાકર હોટલની પાછળ, વાંકાનેર-કુવાડવા રોડ, મુ. કલાવડી, તા. વાંકાનેર

    Mo. 63550 91191
    Mo. 99253 59300

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!