વાંકાનેર વિસ્તારમાં ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી મોડર્ન પ્લાયવુડ ફર્નિચરની દરેક પ્રકારની આઇટમો મળી રહે તેવા હેતુથી છેલ્લા આઠ વર્ષથી વાંકાનેર વિસ્તારમાં ફર્નિચર ક્ષેત્રે કાર્યરત ઉતરપ્રદેશના ભોલાભાઇ મિસ્ત્રી દ્વારા ફર્નિચરનો વિશાળ શોરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યાથી ગ્રાહકોને દરેક પ્રકારની ફર્નિચર આઇટમો આપની જરૂરિયાત મુજબ તૈયાર અથવા બનાવી આપવામાં આવશે….

જયશ્રી શ્યામ ફર્નિચર શોરૂમ ખાતેથી ગ્રાહકોને બેડ, કબાટ, ટેબલ, ખુરશી, શોફા, ગાદલા સહિત ઘર તથા ઓફીસ માટેની તમામ ફર્નિચર આઇટમો તેમજ દિકરીના કરીયાવર માટે સ્પેશિયલ ફર્નિચર આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….

જયશ્રી શ્યામ ફર્નિચરની વિશેષતા…
✔️ ઉત્તમ ગુણવત્તાવાળું પ્લાયવુડ
✔️ યુપીના અનુભવી કારીગરોની બેજોડ અને ઝીણવટભરી કારીગરી..
✔️ એકદમ વ્યાજબી અને તમારા બજેટને અનુરૂપ દર…
✔️ ઘર અને ઓફિસની તમામ ફર્નિચર જરૂરિયાતોનું એકમાત્ર સરનામું….

તમારા ઘર તથા ઓફિસને સજાવવા તેમજ દિકરીને કરીયાવરની ભેટ આપવા માટે આજે જ અમારી મુલાકાત લો….


