Saturday, February 28, 2026
More
    HomeUncategorizedવસીલા ટ્રેડિંગ લાવ્યું છે ટાયર પર ધમાકેદાર ઓફરો : એક વર્ષની ગેરંટી...

    વસીલા ટ્રેડિંગ લાવ્યું છે ટાયર પર ધમાકેદાર ઓફરો : એક વર્ષની ગેરંટી સાથે બાઇકથી માંડી જેસીબી સુધી તમામ વાહનોના ટાયર ખરીદો સૌથી ઓછી કિંમતમાં….

    દરેક પ્રકારના વાહનોના ટાયરની ખરીદી માટે એકવાર અવશ્ય પધારો….

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર મિશરી હોટલની બાજુમાં કાર્યરત વસીલા ટ્રેડિંગ દ્વારા વાહન ચાલકો માટે ધમાકેદાર મેગા ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં એક વર્ષની એર ગેરંટી સાથે બાઇકથી માંડી જેસીબી સુધી દરેક પ્રકારના વાહનોના ટાયર સૌથી ઓછી કિંમતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અલગ અલગ વાહનોના ટાયર સાઇઝ મુજબ નીચે મુજબ રહેશે….

     બાઇકના ટાયર : 
    2-75-18 સાઇઝ (આગળ) – ₹ 799
    2-75-18 સાઇઝ (પાછળ) – ₹ 899
    3-00-18 સાઇઝ (પાછળ) – ₹ 999
    80-100-18 ટ્યુબલેસ – ₹ 1200
    બાઇક ટ્યુબ ફક્ત રૂ. 149

     એક્ટીવાના ટાયર : 
    90-100-10 ટ્યુબલેસ (આગળ) – ₹ 949
    90-100-10 ટ્યુબસેલ (પાછળ) – ₹ 999

     સીએનજી રીક્ષા ટાયર : 
    4-00-8 સાઇઝ ₹ 899
    4-00-10 સાઇઝ ₹ 999
    4-50-10 સાઇઝ ₹ 1499
    સીએનજી રીક્ષા ટ્યુબ ફક્ત ₹ 199

     ટ્રેક્ટર – જેસીબી ટાયર : 
    12-4-28 સાઇઝ ₹ 22,999
    13-06-28 સાઇઝ ₹ 29,499
    16-09-28 સાઇઝ ₹ 36,999
    9-00-16 સાઇઝ ₹ 14,999
    6-00-16 સાઇઝ ₹ 5,499
    14-00-25 જેસીબી ₹ 59,999

     આઇસર તથા બોલેરો ટાયર : 
    7-00-15 સાઇઝ ₹ 9,499
    7-50-16 સાઇઝ ₹ 10,999
    8-25-16 સાઇઝ ₹ 12,999

    આ સાથે જ અમારે ત્યાંથી ટ્રક તેમજ ફોરક્લિપના પણ ટાયર મળી રહેશે…

    આપના દરેક પ્રકારના વાહનોના ટાયરની ખરીદી માટે આજે જ પધારો…

     વસીલા ટ્રેડિંગ 

    હોટલ મિશરી નીચે, ચંદ્રપુર એક્સિસ બેંકની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર.

    Mo. 98246 99460
    Mo. 97373 37100

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!