Tuesday, February 17, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવતીકાલથી " હાઇગ્રેડ...

    Grand Opening : વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર આવતીકાલથી ” હાઇગ્રેડ જ્વેલર્સ ” નો ભવ્ય શુભારંભ….

    સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે હાઇગ્રેડ જ્વેલર્સ, નવા શોરૂમની આજે જ મુલાકાત લો….

    વાંકાનેર વિસ્તારમાં ખાસ મહિલાઓની ઘરેણાં પ્રત્યેની લાગણીને ધ્યાનમાં રાખીની તદ્દન નવી મોર્ડન ડિઝાઈનો તથા સૌથી ઓછા મેકીંગ ચાર્જ સાથે સોના-ચાંદીના દાગીનાના અદભુત કલેક્શન ધરાવતા નવા શોરૂમ એવા ” હાઇગ્રેડ જ્વેલર્સ ” ના નવા શોરૂમનો આવતીકાલ બુધવારે વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….

    • ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •

    તારીખ : 18/02/2026, બુધવાર
    સમય : સવારે 10 થી આપના આગમન સુધી…

    હાઇગ્રેડ જ્વેલર્સની વિશેષતા…

    ✨ તદ્દન નવી, મોર્ડન અને ટ્રેન્ડી ડિઝાઇનો…
    ✨ સોના-ચાંદીના‌ ઘરેણાંનું અદભુત અને વિશાળ કલેક્શન
    ✨ સૌથી ઓછા મેકીંગ ચાર્જ
    ✨ શુદ્ધતા, વિશ્વાસ અને ગુણવત્તાની ખાતરી….

     હાઇગ્રેડ જ્વેલર્સ 

    સીટી સ્ટેશન રોડ, કે. કે. ચેમ્બર સામે, વાંકાનેર.

    ઉસ્માનભાઇ
    Mo. 99049 41927

    નજરૂદીનભાઇ
    Mo. 99784 20995

    મયુદીનભાઇ
    Mo. 99241 41927

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!