આપના બાળકોના કપડાં, રમકડાં કે ફૂટવેર માટે અલગ-અલગ દુકાનોના ફેરા નહિ, દરેક પ્રકારની ઈમ્પોર્ટેગ ડિઝાઇનર આઇટમો હવે એક જ સ્થળે…..
વાંકાનેર શહેરમાં સૌપ્રથમ વખત દરેક ઉંમરના બાળકો માટેનું એક સંપૂર્ણ આધુનિક શોપિંગ મોલ “ કિડ્ડીપો મોલ “ નો શુભારંભ થયો છે, જ્યારે વાંકાનેર પંથકના નાગરિકોને આપના બાળકો માટે ખાસ ચાઇનીઝ, કોરિયન, ઈમ્પોર્ટેડ તથા ઇન્ડિયન સ્ટાઇલના ડિઝાઇનર કપડાં, રમકડાં, ફુટવેર તેમજ જીયાણાને લગતી દરેક પ્રકારની આઇટમો મળી રહેશે…

કિડ્ડીપો મોલ ખાતેથી ગ્રાહકોને દરેક ઉંમરના બાળકો માટે કપડાં કલેકશનમાં ખાસ ચાઈનીઝ ડિઝાઇન, કોરિયન ટ્રેન્ડ્સ, ઇમ્પોર્ટેડ ફેશન, ઇન્ડિયન પરંપરાગત અને મોડર્ન સ્ટાઈલ, બર્થ-ડે, ફંક્શન અને ડેઇલી વેર માટે ખાસ કલેકશન તેમજ રમકડાંની દુનિયામાં એજ્યુકેશનલ ટોયઝ, ફન અને એક્ટિવિટી ગેમ્સ, નાનાંથી મોટા બાળકો માટે સુરક્ષિત રમકડાં તેમજ ફૂટવેર કલેકશનમાં સ્ટાઇલિશ, આરામદાયક, મજબૂત અને ટ્રેન્ડી ડિઝાઇન તેમજ જીયાણા આઇટમો સાથે સ્કૂલ એસેસરીઝ સહિતની આઇટમો મળી રહેશે….

આપના બાળકો માટે મોર્ડન શોપિંગના નવા અનુભવ માટે આજે જ પધારો….
કિડ્ડીપો મોલ
પ્રતાપ રોડ, વાંકાનેર શોપિંગ સેન્ટરની બાજુમાં, દિનદારશા પીરની દરગાહ સામે, વાંકાનેર.
Mo. 92747 46572




કિડ્ડીપો મોલ ખાતેથી ગ્રાહકોને દરેક ઉંમરના બાળકો માટે 