કોમર્શિયલ વાહનોમાં સબસિડી સાથે ડિસ્કાઉન્ટનો લાભ….: નવા વાહનોની બુકિંગ પર મળશે સૌથી ઓછી કિંમતનો લાભ…: નવી કારની ખરીદી પહેલા એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો….

વાંકાનેર શહેર ખાતે સ્ટાર પ્લાઝામાં કાર્યરત એસ. એ. ઓટો દ્વારા વર્ષના અંતિમ તબક્કામાં કંપની પ્રોડક્શન સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો સીધો લાભ ગ્રાહકોને આપવા ડિસેમ્બર ડીલ્સ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે, જેમાં નવા કોઇપણ ફોર વ્હીલર વાહનોના બુકિંગ પર શોરૂમ કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ સાથે બુકિંગ શરૂ કરવામાં આવ્યા છે…

એસ. એ. ઓટો ખાતે ઉપલબ્ધ વિવિધ સર્વિસિઝ….
• દરેક કંપનીની નવી કારના બુકિંગ…
• જુની કાર લે-વેંચ
• કાર ફાયનાન્સ તથા ઇન્સ્યોરન્સ
• દરેક પ્રકારની કારની એસેસરીઝ
• તમામ પ્રકારના વિમા
• નવી તથા જુની કાર પર લોન
• જુની કાર પર 200% સુધી કેશ લોન સુવિધા…

છેલ્લા એક વર્ષમાં સબસિડી સાથે ફાસ્ટ વર્કથી કોમર્શિયલ વાહનોના વેચાણમાં નંબર વન બન્યું એસ. એ. ઓટો…
નવી-જુની કાર સહિત તમામ પ્રકારની કાર સર્વિસ માટે આજે જ અમારો સંપર્ક કરો….


