Monday, December 1, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલમાત્ર એક જ વર્ષમાં વાંકાનેર પંથકમાં 350થી વધુ સોલર રૂફટોપ સિસ્ટમોના ઇન્સ્ટોલેશન...

    માત્ર એક જ વર્ષમાં વાંકાનેર પંથકમાં 350થી વધુ સોલર રૂફટોપ સિસ્ટમોના ઇન્સ્ટોલેશન કરી નવી સિદ્ધિ હાંસલ કરતું F.R.S. સોલાર : સફળતા સેલિબ્રેશનમાં વિશેષ ડિસ્કાઉન્ટ માટે આજે જ સંપર્ક કરો…

    સોલાર રૂફટોપ સિસ્ટમના લગતી કોઇપણ સમસ્યા માટે માત્ર 24 કલાકમાં સર્વિસ પુરી પાડતી ગુજરાતની નંબર વન સોલાર કંપની…

    વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં અગ્રણી સોલાર કંપની FRS સોલાર દ્વારા છેલ્લા એક વર્ષ જેટલાં ટુંકા સમયમાં 350 થી વધુ સોલર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પૂર્ણ કરી સોલાર ક્ષેત્રે જ્વલંત સફળતા મેળવી છે‌. ત્યારે આ સિદ્ધિને ધ્યાનમાં રાખી કંપની દ્વારા નવા ગ્રાહકો માટે ખાસ ઓફરની જાહેરાત કરવામાં આવી છે…

    જેમાં આગામી તા. 15 ડિસેમ્બર સુધીમાં “સક્સેસ સેલિબ્રેશન સ્કીમ” હેઠળ દરેક ગ્રાહકોને સોલર રૂફટોપ પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી જે ગ્રાહકોને પોતાના ઘર, શોરૂમ, ફેક્ટરી અથવા ફાર્મ માટે સોલર સિસ્ટમ લગાવવાનું વિચારી રહ્યા હોય તેઓ આજે જ આ ઓફરનો લાભ લેવા માટે FRS સોલારનો સંપર્ક કરવો…

     

    સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત FRS સોલર માંથી જ કેમ ?

    ● સરકાર માન્ય સોલાર એજન્સી
    ● 350 થી વધારે સંતુષ્ટ ગ્રાહકો
    ● એકદમ વ્યાજબી ભાવ
    ● માત્ર 24 કલાકમાં જ સર્વિસ પૂરી પાડતી વાંકાનેરની એકમાત્ર કંપની…
    ● રેસીડેન્સીયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, એગ્રિકલ્ચરલ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર ઇન્સ્ટોલેશન સર્વિસ
    ● અદાણી, વારી અને ટાટા સહિત દરેક કંપનીની સોલર સિસ્ટમ ઉપલબ્ધ
    ● સોલારયાન / સોલિસ / પોલીકેબ સહિત તમામ બ્રાન્ડના ઇન્વર્ટર ની વિશાળ રેન્જ
    ● સબસીડી ની રકમ ખાતામાં જમા થયા બાદ ચુકવણી

    આ સાથે જ અમારી પાસે સોલાર ક્લિનિંગ ગન અને સોલાર ક્લીનિંગ બ્રશ પણ મળી રહેશે, જેના વડે સોલર પેનલ સાફ રાખવાથી પાવર જનરેશનમાં 20–30% સુધી વધારો થાય છે…

    સોલર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે જ અમારો સંપર્ક કરો…

     એફ.આર.એસ. સોલર 

    સ્ટાર પ્લાઝા, ઓફિસ નં. 20, ગ્રાઉન્ડ ફ્લોર, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઈવે, વાંકાનેર

    તૌફીક બાદી (મહીકા)
    Mo. 79903 66078

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!