Monday, October 27, 2025
More
    Homeજન્મદિવસHappy Birthday : વાંકાનેરના યુવા એડવોકેટ અકરમ કડીવારનો આજે જન્મદિવસ...

    Happy Birthday : વાંકાનેરના યુવા એડવોકેટ અકરમ કડીવારનો આજે જન્મદિવસ…

    વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના વતની યુવા એડવોકેટ અકરમ એ.‌ કડીવારનો આજે જન્મ દિવસ છે, જેઓ વર્ષ 2018 માં સનદ મેળવી વાંકાનેર ખાતે વકીલાતમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હાલ તેઓ પોતાની આવડત અને નોલેજથી કાયદાકીય રીતે રેવન્યુ ક્ષેત્રે જમીન, મકાન, પ્લોટ, દુકાન સહિતના દસ્તાવેજી તથા રેવન્યુમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે….

    યુવા એડવોકેટ અકરમ એ. કડીવાર પોતાના મળતાવડા હસમુખા સ્વભાવ તથા કાયદાકીય નોલેજના કારણે જાહેર જીવનમાં સન્માનિય સ્થાન ધરાવે છે, જેમના આજે જન્મદિવસ નિમિત્તે સગા-સંબંધી, પરિવારજનો, મિત્રો તથા સામાજિક-રાજકીય અગ્રણીઓ તથા સ્નેહીજનો દ્વારા રૂબરૂ, સોશિયલ મીડિયા તથા મો. 79844 58747 / 97246 34625 પર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે….

    ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી યુવા એડવોકેટ અકરમ એ. કડીવારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!