દિકરીના કરીયાવરની ખરીદી સાથે વર્ષોનો વિશ્વાસ : કરિયાવરની સાથે દરેક પ્રકારની ફર્નિચર આઇટમો, સોફા, ગાદલા ઓર્ડર મુજબ પણ બનાવી આપશું….

વાંકાનેર વિસ્તારમાં ફર્નિચર આઇટમોના વિશાળ શોરૂમ એવા સિલ્વર ફર્નિચર દ્વારા દિકરીઓના કરીયાવરની ખરીદી પર ‘ દિકરી વહાલનો દરિયો ‘ સુત્રને સાર્થક કરવા કોઇપણ દિકરીના કરિયાવરની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે કરિયાવર સેટની ખરીદી પર શોરૂમ તરફથી શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવામાં આવશે….

આ સાથે જ સિલ્વર ફર્નિચર શોરૂમ ખાતેથી ગ્રાહકોને 100% ગેરંટી અને વર્ષોના વિશ્વાસ સાથે સેટી, પલંગ, સોફા, રિવોલ્વિંગ ચેર, ઓફિસ ટેબલ, ગાદલા સહિત દરેક પ્રકારની ફર્નિચર આઇટમો હાજરમાં તેમજ આપની જરૂરીયાત મુજબ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવશે….

આપની દિકરી એ અમારી દિકરી, નબળી વસ્તુ આપશું નહીં તેની જવાબદારી અમારી….


