વાંકાનેર શહેરના વિકસિત અને પોસ વિસ્તાર એવા હરીપાર્ક (ઝાંઝર સિનેમા પાસે) ખાતે 400 વાર વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓ સાથે ફુલ ફર્નિચર લક્ઝરીયસ બંગ્લો ₹ 1.51 Cr માં વેચવાનો હોય, જેથી પોતાના સપનાના લક્ઝરીયસ બંગ્લો ખરીદવાનું વિચારતા લોકોએ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

લક્ઝરીયસ બંગ્લોમાં ઉપલબ્ધ સુવિધાઓ….
• 400 વાર વિશાળ જગ્યા…
• ત્રણ બાજુ નવેરા તથા હવા ઉજાસ સાથે 5 BHK બંગ્લો…
• સાગના લાકડામાંથી બનાવેલ ફુલ ફર્નિચર સાથે….
• સીસીટીવી કેમેરા સુવિધા…
• એકસાથે ચાર કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ ફળીયું…
• ભુકંપ પ્રતિરોધક કોલમ-બીમ બાંધકામ….
• આકર્ષક મોડર્ન એલિવેશન…
• બંગ્લો સામે જ વિશાળ સાર્વજનિક પ્લોટ…
સ્થળ: હરી પાર્ક, ઝાંઝર સિનેમાની પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર
Mo. 97129 92057
