વાંકાનેરની ચંદ્રપુર સેવા સહકારી મંડળી તથા ચંદ્રપુર મહિલા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સંયુક્ત રીતે આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામની ચંદ્રપુર પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 332 જેટલા બાળકોને બુક, પેન, પેન્સિલ સહિતની શૈક્ષણિક સ્ટેશનરી કીટ બંને મંડળીના માર્ગદર્શન તથા સામાજિક/રાજકીય આગેવાન જલાલભાઈ શેરસીયાના હસ્તે આપવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD