ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખોની વરણી બાદ તાલુકા સંગઠનની પુનઃ રચના કરવામાં આવી હોય, જે બાદ હવે વાંકાનેર શહેર ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે…
વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે દિપકભાઈ પટેલની વરણી બાદ હવે ઉપપ્રમુખ તરીકે અલ્પેશ બળવંતભાઈ પટેલ, ચેતન મેરૂભાઈ ટમારીયા, રાઘવજીભાઈ ખીમજીભાઈ નાગવાડિયા, ભરતભાઈ પ્રભુભાઈ દેગામા, સરોજબેન ભીખુગીરી ગોસ્વામી અને નયનાબેન ગંભીરસિંહ પરમારની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મહામંત્રી તરીકે દીપકસિંહ તખતસિંહ ઝાલા અને અમિતકુમાર કિશોરચંદ્ર શાહ તેમજ
મંત્રી તરીકે ભાનુમતીબેન નવીનચંદ્ર બરાસરા, રમેશભાઈ બચુભાઈ મકવાણા, કુલદીપભાઈ ગાંડુભાઈ ડાભી, ચેતનાબેન બકુલભાઈ મહેતા, પાર્થ જયંતીલાલ રાવલ, શાંતાબેન વિનોદભાઈ વિંજવાડિયાની તથા અરુણ મોહનભાઈ મહાલીયાની કોષાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે, જે તમામ વરણી વાંકાનેર ભાજપના સાંસદ જુથમાંથી કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1