વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રાતાવીરડા ગામ નજીક આવેલ લેન્ડક્રાફ્ટ સિરામિક ફેકટરી સામે રોડ પરથી પસાર થતા આરોપી અજયભાઇ નરસીભાઈ વિરાણી(ઉ.વ. ૩૦, રહે. લેન્ડક્રાફટ સિરામીક, મુળ રહે. સુલતાનપુર, ધાંગધ્રા) ને રોયલ ક્લાસિક વ્હીસ્કીની એક બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 300) સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD