વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 02 સપ્ટેમ્બર, બુધવારે ખાસ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના કાન-નાક-ગળાના નિષ્ણાંત સર્જન ડો. યશ ગાંધી (એમ.એસ. ઈ.એન.ટી.) ની સવારે 11 થી 12 દરમ્યાન રાહત દરે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….

• રાહતદરે ઓપીડી •
તારીખ : 02/09/2026, બુધવાર
સમય : સવારે 11 થી બપોરે 12 સુધી
સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર

વધુ માહિતી અને અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….
Mo. 84019 07517
Mo. 95129 03884
રાજવીર હોસ્પિટલ
દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર



