વાંકાનેર વિસ્તારના વાતાવરણમાં અચાનક પલટો થતા અને વરસાદી વાતાવરણ સર્જાતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોનો માલ વરસાદમાં પલળી ન જાય તે હેતુથી અને યાર્ડના શેડમાં કપાસની ઉત્તરાયણ માટે જગ્યાના અભાવે આજરોજ ગુરૂવારથી યાર્ડમાં આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી કપાસની ઉતરાઇ બંધ કરવા નિર્ણય લેવાયો છે. જેથી આ બાબતની તમામ ખેડૂતોએ નોંધ લેવા એક પ્રેસ યાદીમાં જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L