વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં ગત તા. ૦૧/૦૯/૨૦૨૪ ના રોજ નદીના વહેણમાં તણાઇ જવાથી ભાવેશભાઇ રાવતભાઇ ડાંગર નામના યુવાનનું મોત થયું હોય, જેમના પરિવારને આજરોજ વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે માન. મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાંથી રૂ. ૪,૦૦,૦૦૦ ની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો…
આ તકે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, તાલુકા પંચાયતના પ્રમુખ પતિ હરૂભા ઝાલા, તાલુકા વિકાસ અધિકારી રિઝવાન કોંઢીયા, મામલતદારશ્રી, તેમજ ગામના આગેવાનની ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L