વાંકાનેર વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓ માટે સક્રિય એવા અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિત્તે વાંકાનેર વિસ્તારની ગૌશાળાઓમાં ગાયોને પશુ આહાર ખવડાવવા આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પલાસડી વીડી ખાતે 35 ગુણી, વાંકાનેર પાંજરાપોળ ખાતે 14 ગુણી, ગાયત્રી મંદિરે 8 ગુણી તથા ફળેશ્વર મંદિરે 8 ગુણી મળી કુલ 2600 કિલો પશુઆહાર ગયોને ખવડાવવામાં આવ્યો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS