Sunday, June 14, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરના લાઇફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે આવતીકાલથી ડો. જહીર ચૌધરી નિયમિત મળી...

    વાંકાનેરના લાઇફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે આવતીકાલથી ડો. જહીર ચૌધરી નિયમિત મળી રહેશે….

    વર્ષ 2026 ના હજયાત્રીઓ માટે ખાસ આગામી 40 દિવસ સુધી વિઝિટ તથા હોમિયોપેથીક દવાઓ બિલકુલ ફ્રી….

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર સ્ટાર પ્લાઝામાં આવેલ લાઇફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે આવતીકાલ સોમવારથી હોમિયોપેથીક પ્રેક્ટિસ ક્ષેત્રમાં નામાંકિત એવા ડો. જહીર ચૌધરી ફરી દર્દીઓની સેવામાં નિયમિત મળી રહેશે,‌ જેમાં તેઓ હજયાત્રાએથી પરત ફરતા ફરીથી તેઓ દર્દીઓની સેવામાં આવતીકાલથી કાર્યરત થશે…

    આ સાથે જ વર્તમાન વર્ષ 2026 માં પવિત્ર હજયાત્રામાં ગયેલા તમામ હજયાત્રીઓ માટે ખાસ તોફા સ્વરૂપે ડો. જહીર ચૌધરી દ્વારા વિશેષ જાહેરાત કરવામાં આવી છે, જેમાં આગામી 40 દિવસ સુધી હજયાત્રીઓ માટે લાઇફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક ખાતે ડૉક્ટરની વિઝિટ / કન્સલ્ટેશન ફી તેમજ તમામ હોમિયોપેથીક દવાઓ બિલકુલ ફ્રી રહેશે. મટે તમામ હજયાત્રીઓને આ પવિત્ર સફર બાદ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી લેવા અને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે…

     લાઇફ મલ્ટી સ્પેશ્યાલિટી ક્લિનિક 

    ડો. જહીર ચૌધરી (હોમિયોપેથીક ફિઝિશિયન)

    સ્ટાર પ્લાઝા, બીજા માળે, ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.

    રજીસ્ટ્રેશન માટે…

    Mo. 79840 50571

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!