રાષ્ટ્ર હિતમાં રક્તદાન કરવા બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા, અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો રક્તદાન કેમ્પમાં જોડાય….
પ્રવર્તમાન પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ અનુસંધાને સમગ્ર મોરબી જિલ્લામાં ઠેર ઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હોય, દરમ્યાન આજરોજ શનિવારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર વાંકાનેર પંથકમાંથી બહોળી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં કુલ 122 બોટલ રક્ત એકત્ર થયું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1