વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આજરોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 46 માન્ય ફોર્મમાંથી એક ઉમેદવારએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ચુંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે, જેમાં નગરપાલિકાની 28 બેઠકો પૈકી 13 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જેમાં 11 બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર કોંગ્રેસ સમર્થિત બસપાના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે, જેથી હવે બાકી રહેતી 15 બેઠકો માટે આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાશે….
બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો…
વોર્ડ નંબર – 01
૧). રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા – ભાજપ
૨). રીનાબેન બ્રિજેશભાઈ વરિયા – ભાજપ
૩). શીતલબેન નવઘણભાઈ કડીવાર – ભાજપ
૪). સંજયકુમાર છગનભાઈ જાડા – ભાજપ
વોર્ડ નંબર – 03
૫). ગીતાબેન દીપક જોશી – ભાજપ
૬). ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી – ભાજપ
વોર્ડ નંબર – 04
૭). એકતાબેન હસમુખભાઈ ઝાલા – કોંગ્રેસ
વોર્ડ નંબર – 05
૮). દિનેશભાઈ અશોકભાઈ સોલંકી – ભાજપ
૯). માધવીબેન દિપકભાઈ દવે – ભાજપ
૧૦). સોનલ જીજ્ઞેશ શાહ – ભાજપ
૧૧). હર્ષિત દિનેશકુમાર સોમાણી – ભાજપ
વોર્ડ નંબર – 07
૧૨). જલ્પાબેન ભરતભાઈ સુરેલા – બસપા
૧૩). સુનીતા વિજય મદ્રેસાણીયા – ભાજપ
વાંકાનેર નગરપાલિકાની આ બેઠકો પર ચૂંટણી યોજાશે…
વોર્ડ નંબર – 02
૧). અમરસિંહ છત્રસિંહ ઝાલા – ભાજપ
૨). જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
૩).નંગાજીભાઈ સવજીભાઈ ભાટી – કોંગ્રેસ
૪). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર – ભાજપ
૫). ભાનુબેન ભરતભાઈ સારલા – કોંગ્રેસ
૬). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા – ભાજપ
૭). મઘુબેન રાજેશભાઈ ધામેચા – ભાજપ
૮). રાજેશભાઈ ભરાભાઈ બદ્રકીયા – કોંગ્રેસ
૯). લક્ષ્મણભાઈ મગનભાઈ માલકીયા – એનસીપી
વોર્ડ નંબર – 03
૧). અનીલ સલીમભાઈ પંજવાણી – કોંગ્રેસ
૨). અરવિંદભાઈ રામજીભાઈ આંબલીયા – કોંગ્રેસ
૩). જીજ્ઞેશભાઈ મહેશભાઈ નાગ્રેચા – ભાજપ
૪). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – આપ
૫). મયુર સશીકાંત પંડ્યા – ભાજપ
૬). વિક્રમભાઈ નવિનભાઈ ગેલોચ – આપ
વોર્ડ નંબર – 04
૧). અશરફ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ
૨). કીર્તિકુમાર છબીલદાસ દોશી – એનસીપી
૩). કુલસુમ રજાકભાઈ તરીયા – કોંગ્રેસ
૪). તોફીકભાઈ ઇસ્માઇલભાઈ અમરેલીયા – આપ
૫). નાનુભાઈ ભગવાનજીભાઈ ઉઘરેજા – એનસીપી
૬). મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ
૭). રોશન રસીદભાઈ કુરેશી – એનસીપી
વોર્ડ નંબર – 06
૧). અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી – ભાજપ
૨). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ – આપ
૩). દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ – ભાજપ
૪). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
૫). મયુર રમેશભાઈ જાદવ – આપ
૬). શન્ની ભરતભાઈ સુરેલા – ભાજપ
વોર્ડ નંબર – 07
૧). તેજાભાઇ રત્નાભાઈ ગમારા – બસપા
૨). દેવાભાઈ રેવાભાઈ ગમારા – ભાજપ
૩). રમેશભાઈ વશરામભાઇ વોરા – ભાજપ
૪). વાલજીભાઈ દલાભાઈ સુમેસરા – બસપા