વાંકાનેર તાલુકાના મુળ વાંકિયા ગામના વતની અને છેલ્લા ૩૨ વર્ષથી સુરત ખાતે સ્થાયી થઇ ટેક્ષ્ટાઇલ બિઝનેસ સાથે સંકળાયેલ અબ્દુલભાઈ હાજીભાઈ બાદીની દીકરી ઝૈનબ અબ્દુલભાઈ બાદી All India Bar Examination માં સફળ થઇ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ વકીલ બની જ્વલંત સફળતા મેળવી છે. આ સાથે જ આ દિકરી હાલ LLM માં અભ્યાસ કરવા સાથે સુરત ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp