વાંકાનેર શહેર નજીક આવેલા ફૈઝ સ્કુલના વિશાળ ગ્રાઉન્ડમાં રવિવારે વડ બાદી પરિવાર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ૧૪૦થી વધુ પરિવારના પ્રતિભાવંત વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓને તથા ઉચ્ચ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા…
આ સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ પ્રતિભાવંત વિદ્યાર્થીઓ, તાજેતરમાં જ વિવિધ ક્ષેત્રોમાં સરકારી નોકરીઓ મેળવી હાલ સમગ્ર ગુજરાતના ખુણે ખુણે પોતાની સેવાઓ આપતા કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓને પરિવારના સભ્યો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L