વાંકાનેરની સંસ્કૃતિ વિદ્યાલય ખાતે આજરોજ મોરબી આરટીઓ કચેરી દ્વારા ટ્રાફિક અવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરટીઓ ઇન્સ્પેકટર આર. એ. જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને રોડ અકસ્માત થતાં અટકાવવા તથા અકસ્માત સર્જાયા બાદની માહિતી આપવામાં આવી હતી. આ તકે શાળાના તમામ વિદ્યાર્થીઓ, આચાર્ય મુસ્તાક સાહેબ, નિજામ સાહેબ સહિત સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD