Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાં તળાવ રીપેરીંગ માટે રૂ. ૪૮.૯૭ લાખના કમોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ...

    વાંકાનેર વિસ્તારમાં તળાવ રીપેરીંગ માટે રૂ. ૪૮.૯૭ લાખના કમોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ…

    તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન જીજ્ઞાસાબેન મેર દ્વારા આભાર વ્યક્ત કરાયો…

    વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેરના પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર તાલુકામાં તળાવ રીપેરીંગ કામો માટે રૂ. ૪૮.૯૭ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના ભેરડા ગામે તળાવ રિપેરિંગ માટે રૂ. ૩૮.૯૯ લાખ અને ખીજડીયા ગામે તળાવ રિપેરિંગ માટે રૂ. ૯.૯૮ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવતા જીજ્ઞાસાબેન મેર દ્વારા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિત રાજ્ય તથા કેન્દ્ર સરકારનો ખુબ ખુબ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!