Wednesday, February 12, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર ખાતે સૌપ્રથમ વખત નાના બાળકોથી માંડી દરેક ઉંમરના લોકો માટે સમર...

    વાંકાનેર ખાતે સૌપ્રથમ વખત નાના બાળકોથી માંડી દરેક ઉંમરના લોકો માટે સમર કેમ્પ યોજાશે, આજથી રજીસ્ટ્રેશન શરૂ…..

    સ્પોર્ટ્સ એક્ટીવીટી, સ્કીલ એક્ટીવીટી તથા એજ્યુકેશનલ એક્ટીવી સાથે દરેક ઉંમરના લોકો માટે સમર કેમ્પ યોજાશે….

    વાંકાનેર શહેર ખાતે સૌપ્રથમ વખત મોરબી જિલ્લાના સુપ્રસિદ્ધ ટ્રેનર મનીષ સર દ્વારા નાનાં બાળકોથી માંડી મોટી ઉંમર સુધીના દરેક લોકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ડોર/આઉટ ડોર ગેમ સાથે સ્પોર્ટ્સ એક્ટીવીટી, સ્કીલ એક્ટીવીટી તથા એજ્યુકેશનલ એક્ટીવી સાથે આગામી તા. 23 એપ્રિલથી 15 મે સુધી આ સમર કેમ્પ વાંકાનેરની કિડ્ઝલેન્ડ સ્કુલના ગ્રાઉન્ડ ખાતે યોજાશે, જેના માટે દરેક લોકોએ તા. 20 એપ્રિલ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે….

     સમર કેમ્પ 2024 

    તા‌રીખ : 23 એપ્રિલથી 15 મે સુધી
    સમય : સવારે 8 થી બપોરે 12 સુધી
    સ્થળ : મોટીવાડી રોડ, દુધની ડેરીની      બાજુમાં, જડેશ્વર રોડ, વાંકાનેર

     રજીસ્ટ્રેશન માટે… 

    મો. 79848 94918
    મો. 70467 50567

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!