વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીકથી જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને રંગે હાથ ઝડપી પાડી બંને વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સરતાનપર રોડ પર સેન્સો ચોકડી નજીકથી આરોપી કમલેશભાઈ કેશાભાઈ અઘારા અને રાહુલભાઈ જગાભાઈ ઝરવરીયાને જાહેરમાં એકી બેકીનો નોટ નંબરીનો જુગાર રમતાં રોકડ રકમ રૂ. 670 સાથે ઝડપી પાડી ધોરણોસણની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L