વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તેથી પસાર થતા ટ્રક ટ્રેઇલર નં. RJ 52 GB 0147 ના ચાલકે બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી પગપાળા પસાર થતા એક 30 થી 35 વર્ષના અજાણ્યા યુવાનને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું….
આ અકસ્માતના બનાવ બાદ પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલી વારસ અંગે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં હાલ આ બનાવમાં રાતાવીરડા ગામના સવસીભાઈ જાદવભાઈ કૂણપરાએ અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રેઇલર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA