Wednesday, November 4, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલસિલ્વર ફર્નિચર : વાંકાનેરમાં સૌપ્રથમ વખત દરેક પ્રકારનું ફર્નિચર ખરીદો સીધા મેન્યુફેક્ચરર...

    સિલ્વર ફર્નિચર : વાંકાનેરમાં સૌપ્રથમ વખત દરેક પ્રકારનું ફર્નિચર ખરીદો સીધા મેન્યુફેક્ચરર પાસેથી, દિકરીના કરીયાવરની ખરીદી પર 15-15 ગિફ્ટ બિલકુલ ફ્રી…..

    વાંકાનેર વિસ્તારના ફર્નિચર આઇટમોના વિશાળ શોરૂમ એવા ‘સિલ્વર ફર્નિચર’ દ્વારા હવે આપણા વાંકાનેર વિસ્તારમાં જ ફર્નિચર મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે, માટે હવે ગ્રાહકો વચેટિયા વગર સીધા જ ઉત્પાદક પાસેથી જ સીધા ઉત્તમ ગુણવત્તાનું ફર્નિચર ખરીદી શકશે….

    અમારી વિશેષતાઓ, સેવા અને ઓફર….

    👉🏻 દિકરીના કરિયાવરની ખરીદી પર મેળવો 15-15 ગિફ્ટ બિલકુલ ફ્રી
    👉🏻 તમારી જરૂરિયાત અને મનપસંદ ડીઝાઇન મુજબ ફર્નિચર તૈયાર કરી આપવામાં આવશે…
    👉🏻 અસલ અને મજબૂત ૧૦૦% પ્લાયવુડની સંપૂર્ણ ગેરંટી…
    👉🏻 આપની જરૂરિયાત મુજબની દરેક પ્રકારની ફર્નિચર આઇટમો, સોફા, અને ગાદલા સહિતની તમામ વેરાયટી એક જ સ્થળે ઉપલબ્ધ….
    👉🏻 દરેક પ્રકારની ફર્નિચર આઈટમો ખરીદો બજાજ ફાયનાન્સની આકર્ષક ઓફર સાથે એકદમ સરળ હપ્તેથી….

    તમારા ઘરને આપો એક નવો અને સુંદર લુક, આજે જ પધારો…

     ” સિલ્વર ફર્નિચર ” 

    એસ. કે. પ્લાઝા, પતાળીયા પુલની બાજુમાં,
    રાજકોટ રોડ, વાંકાનેર.

    Mo. 97379 48643

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!