Tuesday, July 8, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આપનો દરેક પ્રસંગ રહેશે ઠંડો ઠંડો કુલ :...

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આપનો દરેક પ્રસંગ રહેશે ઠંડો ઠંડો કુલ : વિશાળ જગ્યાઓ માટે શિવ મંડપ સર્વિસ લાવ્યું છે જમ્બો વોટર કુલર….

    આપનો એક ફોન અને સમગ્ર પ્રસંગની જવાબદારી અમારી…: કોઇપણ પ્રસંગમાં ઉનાળાની ગરમીને શિયાળાની ઠંડીમાં ફેરવવા જમ્બો વોટર કુલર તથા પંખા ભાડે મેળવો…

    ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતાં જ કોઇપણ પ્રસંગમાં ભેગા થતા લોકો કાળઝાળ ગરમીથી હેરાનપરેશાન થઈ રહ્યા છે, ત્યારે વાંકાનેર વિસ્તારના નાગરિકોના નાના-મોટા દરેક પ્રસંગ માટે શિવ મંડપ સર્વિસ ઉનાળાની ગરમીને શિયાળાની ઠંડીમાં ફેરવી નાખે તેવા મેગા જમ્બો કુલર લઇ આવ્યું છે, જેનાથી 10,000 ફુટ વિશાળ એરિયામાં 10 ડિગ્રી તાપમાનમાં ઘટાડાની સાથે આપનો દરેક પ્રસંગ ઠંડો ઠંડો કુલ બની રહેશે.‌..
    આ સાથે જ શિવ મંડપ સર્વિસ ખાતેથી વાંકાનેર વિસ્તારના નાગરિકોને નાના-મોટા દરેક પ્રસંગ માટે આકર્ષક લગ્ન મંડપ, રજવાડી ગેઇટ એન્ટ્રી, ફેન્સી ટ્રસ્ટ પિલરના કામ, રજવાડી સોફા તથા ચેર, એર કુલર તથા પંખા, લાઇટ ડેકોરેશન, ફ્લાવર ડેકોરેશન, ડીજે સાઉન્ડ સિસ્ટમ, નાના-મોટા જનરેટર સહિત દરેક સુવિધાઓ એકદમ વ્યાજબી દરેથી એક જ સ્થળેથી મળી રહેશે….

    આપના દરેક પ્રસંગમાં મંડપ સર્વિસ તથા જમ્બો કુલર ભાડે મેળવવા માટે આજે જ સંપર્ક કરો…

     શિવ મંડપ સર્વિસ 

    ભાટીયા સોસાયટી, વાંકાનેર

    Mo. 95869 84445

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!