Friday, September 20, 2024
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવારે સ્ત્રી રોગ, બાળ રોગ તથા ચામડીના...

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવારે સ્ત્રી રોગ, બાળ રોગ તથા ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે…..

    વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી ગુરૂવારે સ્ત્રી રોગ, બાળ રોગ તથા ચામડીના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા આ તમામ પ્રકારના રોગો માટે નિઃશુલ્ક સારવાર તથા નિદાન કરવામાં આવશે, જેથી આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને સત્યમ્ હોસ્પિટલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે…

    નિઃશુલ્ક નિદાન કેમ્પમાં ઉપલબ્ધ સારવાર….

    👉🏻 સ્ત્રી રોગ તપા‌સ : અનિયમિત માસિક તથા સફેદ પાણી પડવું, માસીક દરમ્યાન વધારે પડતું લોહી વહેવું, માસીકના દિવસોમાં પેટમાં દુઃખાવો થવો તથા પેશાબમાં બળતરા થવી વગેરે…
    👉🏻 બાળ રોગોની તપાસ : બાળકોને લગતા દરેક પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર…
    👉🏻 ચામડીના રોગની તપાસ : ધાધર, ખરજવું, ખસ, કરોળિયો, એલર્જી ની સારવાર તથા ખરતા વાળ માટે સારવાર….

    • કેમ્પની વિગતો •

    તારીખ : 13/06/2024, ગુરુવાર
    સમય : સવારે 9 થી 11 સુધી..

     સત્યમ્ હોસ્પિટલ 

    ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસબીઆઈ બેંક વાળી બજાર, માર્કેટ ચોક, વાંકાનેર

    મો. 73597 76486
    મો. 96243 42751

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!