આજરોજ સમગ્ર ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મત ગણતરી હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર તાલુકાની પાજ ગ્રામ પંચાયતના સરપંચ માટે યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પાજ ગામના સરપંચ પદે રીમીબેન ઇબ્રાહીમ સિપાઇનો વિજય થયો છે….
સરપંચ પદના ઉમેદવારોને મળેલા મતો….
૧). ગીતાબેન હીરાભાઇ ગણાદીયા – 347
૨). તેજલબેન છનાભાઇ ગોરીયા – 245
૩). રાણીબેન રત્નાભાઇ સારેસા – 65
વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો અને પળે પળની અપડેટ માટે નીચેની લીંક પર ક્લિક કરી અમારી સાથે વ્હોટસએપ દ્વારા જોડાઓ…
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA